This audio is private

Embed Code (recommended way)
Embed Code (Iframe alternative)
Please login or signup to use this feature.

"કાગબાપુ" એ ગમ્મત ને ખાતર રામાયણ માંથી કલ્પના કરી, વાત એમ છે કે રામ ને એક દિવસ વિચારઆવ્યો કે લાવ ને મને મારા નામનો પત્થરફેંકવા દે અને જોવા દે કે ઈ તરે છે કે નહી. હનુમાન જી આ બધું જોઈ ગયા ને એમને પછી રામને શું કીધું ?. પ્રસ્તુત છે ઝૂલણા છંદ માં રચના "કાંકરી", "કાગવાણી-2" માંથી.

Licence : All Rights Reserved


X